લગ્ન ના મંગલ ફેરા પૂરા થયા ને જાન ની વિદાય થઈ રહી હતી. આરતી દીકરી પારકુ પોતાનું કરવા જઈ રહી હતી. આરતી ધ્રુજકે ધ્રુજકે રડી રહી હતી, વારે વારે માં બાપ ના ખભે માથું મૂકી રડતી. બાપ આરતી ના માથા પર હાથ મૂકી આશ્વાસન આપી રહ્યો હતો. બેટા આજ થી તે તારું ઘર છે. તારા સાસુ સસરા ને તારા મા બાપ સમજ જે. દીકરી તો વ્હાલ નો દરિયો હોય પતિ ને ખુબ પ્રેમ કરજે અને દુખ પડે તો સહન કરજે. આરતી તેનું ઘર, ગામ અને ત્યાં ની સખીઓ ને છોડી ને સાસરે જઈ રહી હતી. સાસરે આરતી ને બધું સુખ