બ્લેક આઈ પાર્ટ 31 મેં સંધ્યાને તેના પપ્પા ના સમ આપ્યા ત્યારે તે કહેવા માટે તૈયાર થઇ અને તેને જે કીધું તે સાંભળીને મારા પગ તળિયે થી જમીન નીકળી ગઈ . તેણે આ પ્રમાણે કહ્યું હતું .સંધ્યા : મારા મમ્મી મારા અસલી મમ્મી નથી .સાગર : શું ?સંધ્યા : હું જયારે સાત વરસ ની હતી ત્યારે તેમનું મુત્યુ થી ગયું . આથી મારા પપ્પા એ મારી દેખભાળ માટે મારા અત્યાર ના મમ્મી સાથે મેરેજ કર્યા . તેઓ શરૂઆત માં તો મારી સાથે સારી રીતે રહેતા અને