ઓપરેશન દિલ્હી - ૨

(50)
  • 4.1k
  • 5
  • 2.3k

છ દિવસ તૈયારી માં કેમ પસાર થઇ ગયા એ કોઈને પણ ખબર ન રહી. બધા લોકો ગુરુવારે રેલવે સ્ટેશન પર ભેગા થયા બધા પોતપોતાનો સામાન ગોઠવી પોતાની સીટ પર ગોઠવાયા. બધાને પોતપોતાની સીટ મળી ગઈ. બધા થોડી વાર પછી શાંતિ નગર થી ટ્રેન રવાના થઈ, એ લોકો મનાલી ત્રણ દિવસ પછી પહોંચવાના હતાં. આ મુસાફરી દરમિયાન ટ્રેન ઘણી બધી એવી જગ્યાઓ થી પસાર થાય છે કે ત્યાં કુદરતી રીતે રચાતા દ્રશ્યો નયનરમ્ય હોય છે. ત્યાં તમને એવી અનુભૂતિ થાય કે જાણે તમે સ્વર્ગમાં આવી ગયા હોય આ બધા મિત્રો થોડીવાર વાતચીત કરતાં, ગેમ રમતા. આવી રીતે સમય પસાર કરતા બધા