પ્રેમ કોને કહેવાય ? - 2

  • 5.7k
  • 1.6k

પ્રેમ કોને કહેવાય પ્રકરણ 1માં આપણે જોયું કે પ્રેમના ઘણા અલગ અલગ સ્વરૂપ હોય છે. આજકાલ લોકો પ્રેમ એટલે એક સ્ત્રી અને પુરુષ એમ વિજાતીય લોકો વચ્ચે થતી પ્રક્રિયા ને પ્રેમ કહે છે . પણ ખરેખર આવું નથી . હવે જોઈએ પ્રકરણ 2 . તો જેમ પહેલા કહ્યું એ રીતે એક ઘરની અંદર રહેતા બધા જ સભ્યો કોઈ એક લગાવતી બંધાયેલા હોય છે , અને એનું નામ જ પ્રેમ . ઘણા મત-મતાંતર હોવા છતાં પણ એકબીજાની સાથે જે આનંદ છે તેમને કહે છે પ્રેમ . પ્રેમ ઓછો કે વધુ હોઈ શકે એવું લાગે પણ ખરેખર પ્રેમ એ એક અવિરત