વ્યસન માં માવો જેણે ફાકી પણ કહેવાય છે જ્યારે એનો વ્યાપ વધતો જાય છે ત્યારે,કવિ મિત્ર મહર્ષિ પંડયા 'પ્રહર' લખે છે,ન ખાવ માવા ભલે હોઇ જેવા ખાવા જ હોઇ તો ખાવ સુકા મેવાપછી નહીં કહેવું પડે ક્યારેય કઇ વાનગીનાં સ્વાદ હોઇ કેવા ~મહર્ષિ પંડ્યા "પ્રહર"બધા દેવ ની કૃપા ભલે ફળતી હશે પણ આપણે તો ગામે ગામ માવા દેવ ની કૃપા જરૂર ફળે હો.. માવા દેવ થી ઘણાના સંબંધો થયા હશે પણ પછી માવા દેવ પણ શાંત થોડી રહેવાના કેન્સર નામ ની દીકરી નું કન્યાદાન કરીને મોકલે અને જેને વળગે એનું ધનોતપનોત કાઢે... ઘણા ની બોલતી બન્ધ કરાવે એવા દેવ એટલે. માવા દેવ... માવા