સોહમભાઈ અને રાશીબેન અત્યારે ખુબ મુશ્કેલ રાહ પર છે , કાવ્ય નો પત્તો લાગતો નથી સાથે સાથે કાવ્ય ની નિશાની પણ ખોવી પડી , જેટલું દુઃખ કાવ્ય ના મમ્મી પાપા ને હતું એના કરતા વધારે નિયતિ ને ભોગવવાનું હતું . જિંદગી તું ક્યાં લઇ જઇશ : ભાગ -૭ નિયતિ એના મમ્મી પાપા ના ઘરે પહોંચી ગયી ત્યાં એના મમ્મી એનું ખુબ ધ્યાન રાખતા , પણ મમ્મી નો સ્વભાવ થોડો આકરો એટલે એમને નિયતિ ને એના સાસુ સસરા જોડે શરૂઆત માં તો વાત કરવા દીધી પણ દિવસે દિવસે નિયતિ ને વાત ઓછી કરવા કહ્યું , નિયતિ ની તબિયત સારી ના રહેવાથી