બદલાવ પણ સારા માટે....

(12)
  • 4.5k
  • 1.4k

*Mumbai* નાની હતી ત્યારથી Mumbai ની એક અલગ છબી હતી, મારા મનમાં 5th std માં હતી ત્યારે મુંબઈ આવી હતી ફરવા ફેમિલી જોડે. ત્યારે તો મને અંદાજ હતો નઈ કે મુંબઈ શહેર શું ચીજ છેઃ અમે લોકો ગુજરાત માં રહેતા હતા. પપ્પા મુંબઈ માં નોકરી કરતા હતા. હું 8th std માં હતી. 21/8/2003 ની ટ્રેઇન પકડી અને બધા મુંબઈ શિફ્ટટિંગ કર્યું. એ દિવસે મારી યુનિટ ટેસ્ટ હતી. મને તો યુનિટ ટેસ્ટ આમ પણ અપાવી હતી નઈ. English ની exam હતી એટલે.??? i hate this subject. Exam થી તો હું કદાચ બચી ગઈ હતી.પણ મને ક્યાં ખબર હતી કે એનાથી મોટી