મુક્તિદાતા

(35)
  • 5.1k
  • 2
  • 1.4k

મુંબઈ ની એક કોર્ટરૂમ આજે એક બહુચર્ચિત કેસની ઓપનિંગ હતી . કોર્ટરૂમ ખીચોખીચ ભરાઈ ગયો હતો . જજે આવ્યા પછી સરકારી વકીલને ઓપનિંગ સ્ટેટમેન્ટ આપવા કહ્યું . સરકારી વકીલે શરુ કર્યું નામદાર , આ કઠેડામાં ઉભો રહેલ આરોપીએ ૧૮ માસુમ બાળકોની ઠંડે કલેજે હત્યા કરી છે અને તે પણ જુદા જુદા શહેરોમાં , આ ભયંકર ખૂનીને , હજી વકીલ પોતાની વાત પુરી કરે તે પહેલા આરોપીના કઠેડામાં ઉભેલી વ્યક્તિ દહાડી ઉઠી મને ખૂની કહીને ન બોલાવો હું ખૂની નથી હું મુક્તિદાતા છું અને મેં તે બાળકોને નરક જેવા જીવનથી મુક્તિ આપી છે . સરકારી વકીલ કઈ