માનવતાની મીઠાશ..

  • 3.5k
  • 923

માનવતાની મીઠાશ...? (આ વાર્તા સંપૂર્ણ રીતે કાલ્પનિક છે. તેને કોઈપણ સ્થળ કે વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વાર્તામાં દર્શાવેલ સમય અને સ્થળ અલગ-અલગ હોય શકે છે પરંતુ આ વાર્તા સીરિયન યુદ્ધની ભયાનકતા દર્શાવવાના ઉદેશ્યથી મેં લખી છે. ) આ વાત ચાર - પાંચ વર્ષ જૂની છે જ્યારે સીરિયામાં ઈસ્લામિક સ્ટેટ અને સીરિયન સૈનિકો વચ્ચે ભયંકર યુધ્ધ ચાલી રહ્યું હતું. ચારે બાજુ બોમ્બ બ્લાસ્ટ અને મોટી મોટી મશીન ગન ના શોરબકોર થી ત્યાં ખતરનાક માહોલ સર્જાયો હતો. એ દુનિયામાં લોકો જાણે જહન્નમમાં હોય તેના કરતાં પણ વધુ ખતરાઓનો સામનો કરી રહ્યા હતા. ખબર નહીં ક્યારે આતંકવાદીઓ ઘરમાં ઘૂસી જાય અને