ચાલ જીવી લઇએ - 3

(31)
  • 6.5k
  • 4
  • 2.9k

 ? ચાલ જીવી લઇએ - 3 ? એ છોકરીના પેરેન્ટ્સ રૂમમાં જાય છે. ગર્લ ની તબિયત વિશે પૂછે છે અને ગર્લ નો હાથ પકડે છે અને સારું થઈ જશે એમ હિંમત આપે છે.. છોકરી - મમ્મી પેલો છોકરો ક્યાં જે મને અહીં લાવ્યો એ??? છોકરી ના મમ્મી- બેટા એ બહાર છે... કેમ શુ થયું.. છોકરી - કશું નહીં મમ્મી..એને બસ બોલાવી આપોને... એ ગર્લ ના મમ્મી ધવલ ને અંદર બોલાવે છે. અંદર આવતા જ ધવલ એ ગર્લને તબિયત વિશે પૂછે છે.થોડી ઘણી વાતચીત કરે છે એટલામાં ધવલના માતા પિતા પણ એ છોકરીને મળવા