ટ્વિસ્ટ વાળો લવ - 1

(34)
  • 6.4k
  • 9
  • 4k

આજે બધું કામ હડબડી માં કેમ કરે છે તું...? ... બધું સારૂ જ... થશે.... ચિંતા નહિ કર તું.... !!" - રિયા " પણ.... આજનો દિવસ.... " - મોક્ષિતા " અરે સારો જ જશે આજનો દિવસ...... " મોક્ષિતાને અટકાવતા રિયા બોલી... " આજે કોલૅજ નો પેલો દિવસ છે... !!" - મોક્ષિતા " એટલે જ તો હું વધારે એક્સાઇટેડ છું.... " - રિયા " હા... હવે... બસ... જલ્દી કર મારે... પેલા જ દિવસે મોડું નથી કરવું....ઓકે .... અરે જલ્દી કર.. ચિબાવલી.... "- રિયા નો હાથ પકડી ને ફટાફટ.. રૂમ ની બાર લઇ જતા મોક્ષિતા બોલે છે.... " ઓકે ચાલો ... મિસ મોક્ષિ