લીલા વટાણાની વાનગીઓ - ૩

(12)
  • 8.8k
  • 2.4k

લીલા વટાણાની વાનગીઓભાગ-૩ સંકલન અને રજૂઆત- મિતલ ઠક્કર લીલા વટાણાના અગાઉના પહેલા અને બીજા ભાગમાં તેના વિશે કેટલીક જાણકારી અને વાનગીઓ રજૂ કરી હતી. લીલા વટાણાની જુદી – જુદી વાનગીઓ બનાવી તેના ગુણોનો લાભ લઇ શકાય છે. આ ત્રીજા ભાગમાં આપણે વાનગીની રીત જાણતાં પહેલાં રસપ્રદ જાણકારી મેળવીશું.એક કપ વટાણાના દાણામાં ૧૦૦ જેટલી કેલેરી હોય છે. તેમાં ફાઇબર અને પ્રોટીનની માત્રા વધુ હોવાથી ફાયદાકારક છે. વટાણામાં રહેલા પોલિફેનોલ નામના તત્ત્વથી પેટના કેન્સરથી બચી શકાય છે. વટાણામાં એન્ટીઓક્સીડેંટ હોય છે. જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જેથી શરીર અનેક બીમારીઓથી મુક્ત રહી શકે. લીલા વટાણામાં એવા સ્વાસ્થ્યવર્ધક ગુણ હોય છે