અગ્નિપરીક્ષા - ૫

(30)
  • 4.9k
  • 3
  • 2.6k

અગ્નિપરીક્ષા-૫ વિધાતા ના લેખનીતિ એ હવે એક સુંદર દીકરાને જન્મ આપ્યો હતો. બધાં ખૂબ જ ખુશ હતા. નીતિ અને મનસ્વી ની તો ખુશી સમાઈ જ નહોતી રહી. પણ આ ખુશી વધુ સમય રહી ન શકી. અચાનક નીતિ ના બાળક ની તબિયત અસ્વસ્થ થવા લાગી હતી. એ શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યું હતું. મનસ્વી એ આ જોયું. પોતે ડૉક્ટર હતા એટલે અમુક વસ્તુ એ જાણી જ ગયા હતા પણ વાત જયારે પોતાના બાળકની હોય ત્યારે એ પિતા જ રહે છે. એણે તરત જ ડૉક્ટર ને જાણ કરી. ડૉક્ટર તરત બાળક ને તપાસવા લાગ્યા. પણ પરિસ્થિતિ વધુ ગંભીર થઈ ગઈ હતી. મીઠાપુર