Respect_Every_Girl થોડુ કડવુ છે પણ છોકરા અને છોકરીઓ માટે સત્ય છે.. મને ખબર છે કે આ આર્ટીકલ ની લાઇન વાંચ્યા પછી ઘણા છોકરી અને છોકરાઓને મારા પર ગુસ્સો આવશે અથવા તો ગાળો આપવાનું મન થશે પણ નો પ્રોબ્લેમ તમે આપી શકો છો કેમ કે વાત સાચી છે.. હું એમ નથી કહેતો કે પ્રેમ કરવો એ ખોટી વસ્તુ છે.. પણ એવો પ્રેમ ના કરો જે તમારા શરીર સાથે હોય. આજ કાલ ના છોકરા છોકરીઓ પ્રેમ કરે છે. અને બસ પ્રપોઝ કરવાના પંદર દિવસ પછી તો એક બીજા બિસ્તર પર હોય છે. અરે એવા પ્રેમ પર તો થુકવાનું મન થાય જેમાં પ્રેમ