ગૂંદો

(16)
  • 3.6k
  • 2
  • 934

હું મારા હૉમમિનિસ્ટરના કહેવાથી અને થોડીક શારીરિક કસરત પણ થઇ જાય. તે હેતુથી શાકમાર્કેટ પહોચ્યોં.મેં શાકમાર્કેટમાં વિવિધ પ્રકારના શાકભાજી જોયા,જેમ ગરીબ પોતાના ગાલને પોતે તમાચ મારી લાલ રાખે તેમ, અહિ કાછીયાઓ પણ પાણી છાંટીને શાકભાજી તાજી રાખવાનો પ્રયત્ન કરતા હતાં.શાકમાર્કેટમાં દરેક જાતની જે તે વસ્તુ વેચાતી હતી. ત્યા મારી નજર એક ખુણામાં બેસેલી ગરીબ બાઇ ઉપર પડી. તે બાઇનુ સહજ પણ કશું વેચાયુ નહતું. તે બાઇ શું લયને બેઠા છે, તે જોવા હું તેમની પાસે ગયો, પાસે જઇ મેં પુછ્યુ ‘ માજી તમે શું વેચવા બેઠા છો? માજી