માઁ વિનાની દિકરી ની વેદના

(19)
  • 7.5k
  • 1
  • 1.9k

માઁ એટલે શું? માઁ એક એવો શબ્દ છે જે સાંભળતાં જ રડતું બાળક ચૂપ થયી જાય. પણ એજ માઁ ના હોય ત્યારે શું થાય ખબર છે. બાળક હંમેશા રડતું કે ઉદાસ જ રહે છે. એક દિવસ ની વાત છે. એક બેન એ એક દીકરી ને જન્મ આપ્યો. બધા જ બહુ ખુશ હતા ખાસ કરી ને એ બંને પતિ પત્ની જેને એ દીકરી ને જન્મ આપ્યો. એ બંને રોજ દીકરી ને રમાડતા. જોત જોતા માં દિકરી 1