પ્રેમનાદ - ૪

(11)
  • 3.8k
  • 1.6k

વિદાય લેતા સૂરજ એ ધરતી વિહોણા આકાશ ને રંગીન બનાવી દીધું છે . પક્ષી ઓ માળા તરફ પ્રયાણ કરી રહ્યા છે. દાસ ની સીમ માં ચહલ પહલ વધવા લાગી છે, સૌ કોઈ પોતાના કામ કાજ પતાવી ખેતર થી ઘર તરફ વળી રહ્યા છે. દરેક રાત્રે થનારી બેઠક માટે ખુબજ ઉત્સુક છે . તારકેશ ડોક્ટર પણ આજે મંગળ પૂજારી ના ઘરે જ રોકવાના છે અને રાત્રી નું ટાણુ રેવાકાકા ને ત્યાં લેવાના છે. શ્યામ , મંગળ પૂજારી અને ગામ ના બીજા યુવાનો મહાદેવ ની આરતી ,શિવલિંગ અને મંદિર ને શણગાર કરવા માં વ્યસ્ત છે. અજવાળા ને અંધકાર ધીમે