કળયુગના ઓછાયા - ૧૮

(85)
  • 5.6k
  • 6
  • 2.4k

(આગળ આપણે જોયું કે દાદાજી રૂહીને બધી વાત કરી રહ્યા છે....અને કહે છે કે ત્યાં એક હત્યા કે આત્મહત્યા થઈ હતી...) હવે આગળ, રૂહી : એવુ કેમ કહો છો કે હત્યા કે આત્મહત્યા....કેમ તમને ખબર નથી કે એ શું હતું ?? દાદાજી : બેટા મને બધી જ ખબર છે છતાં નથી ખબર એટલે શું કહુ...?? આ કળયુગના છાયા... ઓછાયા....જ એવા છે કે માણસ જાત પોતાના સ્વાર્થ માટે થઈ ને કંઈ પણ કરતા અચકાતી નથી.‌.... રૂહી : તમે મને બધી વાત જણાવી શકશો....જો તમને વાધો ન હોય તો ?? દાદાજી કંઈ બોલે એ પહેલાં રૂહીના ફોનમાં રીગ વાગે છે....જુએ છે તો