કમાન્ડો 3 - ફિલ્મ રીવ્યુ

(26)
  • 7.3k
  • 2
  • 1.5k

કમાન્ડો 3 : ...ના, સિર્ફ ભારતવાદીહવે ફિલ્મોના પણ એપિસોડ(સિકવલ) શરૂ થઈ ગયા. ભાગ ૧-૨-૩ હવે દર ત્રીજી ફિલ્મના બને છે. કમાન્ડો ફિલ્મ બહુ હિટ નહોતી રહી પરંતુ લોકોના દિલ જીત્યા હતા. વિદ્યુત જામવાલાની એક પહેચાન બની હતી. પછી કમાન્ડો 2 આવ્યું, ઠીકઠાક રહ્યું અને હવે કમાન્ડો 3.... બૉલીવુડ પાસે એક ચવાયેલો અને છવાયેલો વિષય છે ભારત-પાકિસ્તાનનો. અઢળક ફિલ્મો બની અને હજી બનશે. વાત એક જ હોય છે બસ પ્રસ્તુત થોડી જૂદી રીતે કરવામાં આવે છે. આ ફિલ્મમાં પણ ભારત-પાકિસ્તાનની જ વાર્તા છે પરંતુ આ ફિલ્મમાં કોઈ દેશને દોષી બતાવવામાં આવતો નથી. હવે બોલીવુડની નજર થોડી બદલાય રહી છે, હિન્દૂ-મુસ્લિમ ભાઈભાઈ વાળી