અલૌકિક - ૨

  • 3.8k
  • 1
  • 1k

સના ..સના... અને આમ અચાનક જ ઉઠી ગયો, જાણે અંગારા પર પાણી ની છંટક, અને એટલામાં જ એના બા દોડીને આવી ગયા શું થયું ? બેટા કોઈ ખરાબ સ્વપ્ન જોયું હતું કે શું ?કેમ આમ અચાનક ચોંકી ગયો? શું થયું? તું થીક તો છે ને? અને ન જાણે ઘણા સવાલો ની ટોકરી થલવી નાખી પણ ધવલ આમ અનગમો કરી એક નિશાસા સાથે ધવલ ઉઠી ને જાય છે અને બાથરૂમમાં ચૂપચાપ ચાલ્યો જાય છે જેવો તે તૈયાર થઈને બહાર આવે છે તેટલામાં જ વિવેક આવી જાય છે અને બોલી ઉઠે છે અરેરે !!!! હજી સુધી તૈયાર નથી આજે તારો સુર્ય ઉગ્યો