K Makes Confusion (કાવ્યથી કાવ્યા સુધીની સફર) - ૨

(11)
  • 3.1k
  • 1.1k

પ્રકરણ ૧માં જોયું કે.. વિવાનનાં લગ્નમાં વર્ષો પછી ક્રિષા અને કવિથનો ભેટો થાય છે અને ક્રિષા કવિથ પર વર્ષો સુધી ભરેલો ગુસ્સો ઉતારે છે..અને બીજા દિવસે મળવાનો વાયદો કરે છે કવિથ પોતાના ઘરે આવે છે અને ડાયરી ખોલીને ભૂતકાળમાં સરી પડે છે.. પ્રકરણ ૨ આજે એ દિવસ હતો જે દિવસે કવિથે બારડોલી છોડીને પોતાની કારકિર્દી માટે અમદાવાદને પસંદ કર્યું. બારડોલી તાલુકો છોડીને એક મધ્યમવર્ગી ઘરનો મહેનતી છોકરો એશિયાની સૌથી મોટી ગણાતી અને ૧૨ સાયન્સ બી ગ્રુપનાં વિદ્યાર્થી માટે મક્કા મદીના ગણાતી મેટ્રોસિટી અમદાવાદની ગવર્મેન્ટ મેડીકલ કોલેજમાં પ્રવેશ લે છે. કવિથે 12 સાયન્સ બી ગ્રુપમાં બારડોલી તાલુકાનાં સુરત જીલ્લામાં સેન્ટર રેન્ક