એક સવારની શરૂઆત....

  • 3k
  • 929

એક સવારની શરૂઆત..( આ વાર્તા સંપૂર્ણ રીતે કાલ્પનિક છે , તેને કોઈના પણ અંગત જીવન સાથે સંબંધ નથી . આ વાર્તા ના માધ્યમ થી હું કોઈ પણ વ્યક્તિ , ધર્મ ,ભાષા કે અન્ય કોઈ ની પણ લાગણી દુભાવવાનો મારો કોઈ આશય નથી . આ વાર્તામાં વર્ણવેલ તમામ નામ મારી કલ્પનાના છે. )(આ વાર્તા નો કોઈ પણ ભાગ મારી સંમતિ વગર કોપી કરવામાં આવશે તો તે કોપીરાઇટ નો ભંગ ગણાશે. અને તેના પર કાનુની કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવી. ) અતિક ઉઠ ફટાફટ તારે સ્કુલે જવામાં મોડું થઈ જશે પછી.... ચાલ ફટાફટ ઉઠ અને નહાવા જા ,