મુસાફિર

(12)
  • 4.8k
  • 3
  • 890

આ પુસ્તક પુર્ણરૂપ થી કાલ્પનિક છે.આ પુસ્તક માં મુસાફરી કે પ્રવાસ નું વર્ણન નથી.પરંતુ આ ચાર એવા મિત્રો ની વાત છે.જે પોતા ના સફર ની શરૂવાત તો કરે છે .પણ તેનો અંત ક્યારે આવશે તે તેમાંથી કોઇને ખબર નથી.તેવો એક એવી સફર કરે છે કે જેનો કયારેય અંત નથી આવતો.આ એક સફર તેમની જિંદગી બદલી નાખે છે.તેવો ગયા તો હતા પ્રવાસી બનવા પણ પ્રવાસી બનીને રહેવું તેમનું સપનું બની જાય છે.અને આજ સપનું તેમને દુનિયાના સૌથી ઉંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ ના શિખરે ખેચી જાય છે. આ પુસ્તક ચાર મિત્રો ની એવરેસ્ટ સુધી ની સફર અને જિંદગી