જાણે-અજાણે (37)

(72)
  • 4.7k
  • 3
  • 2.6k

દાદીમાંનું અળવીતરૂં વ્યવહાર જોઈ અનંત પણ વિચારમાં મુકાઈ ગયો. અને રાત હોવાથી ત્યાથી ચાલ્યો ગયો. દાદીમાંનો આ વ્યવહાર ક્યાંય અચાનક નહતો. થોડીવાર પહેલાં બનેલી ઘટનાંનો પરિણામ હતું. થોડીવાર પહેલાં.... જેવી જ રેવા ઘરમાં પ્રવેશી એટલે દાદીમાંની નજર પાણીમાં તરબતર થયેલી, થોડી કાદવથી લતપત અને વેરવિખેરાયેલી રેવાને તરફ પડી. ના તેનાં મોં પર તેજ હતું કે ના તેની આંખોમાં આત્મવિશ્વાસની ચમક. રેવાની આવી હાલત જોઈ દાદીમાં ગભરાઈ ગયાં અને એકાએક રેવા પાસે આવી તેને ઉંમરનાં બાંધમાં ધ્રૂજતા અવાજે પુછ્યું " આ શું છે બેટાં?... તારી આવી હાલત? હું ક્યારની રાહ