નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૫

(20)
  • 4.5k
  • 2
  • 1.6k

 ? નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૫ ? મેં મુવી ટિકિટ બુક કરાવી અને થોડી વાર અમે અવનવી વાતો કરી. પછી મેં એને કહ્યું કે તું અહીં પાંચ મિનિટ બેસ હું હમણાં જ આવ્યો..ત્યાં જ એ ગુસ્સામાં બોલી.. drecuu હવે ક્યાં જાય છે તું મને એકલો મૂકીને ??? એક તો બહાર આપણે આવીએ એમાં પણ તું સાથે નથી રહેતો.....શુ છે આ બધુ યાર.... મેં શાંત પાડતા કહ્યું કે અરે મારી ભૂત ગુસ્સો ના કર હું બસ હમણાં આવ્યો.( મારે એને ગુસ્સો અપાવવો હતો