કાનું

(14)
  • 3.5k
  • 939

તને સાવ કઈ રમતાજ નથી આવતું, શીખ કંઇક શીખ મારા પાસેથી,કિંજલ એ કૃણાલને કહ્યું,કિંજલ અને કૃણાલ બન્ને એક સાથે છેલ્લા ૬ મહિનાથી નોકરી કરતા હતા,નોકરીનો સમય એવો હતો કે એમાં કામ સમયે જ કામ રહેતું બાકી કામ ન રહે. રોજ નવરાશના સમયમાં બોવ કંટાળો આવતો ઓફીસમાં લાઈફ ઇન્સ્યોરન્સનું કામ કરવાનું હતું,એ કામમાં બન્ને જણ માહિર હતા ગ્મ્મેતેવા અઘરા માથા વાળા વ્યક્તિ કેમ ન હોય આ બન્ને એમને ગળે વાત ઉતારી જ દેય અને એટલે જ ત્યાંના લોકોએ બન્નેને પસંદ કરતા અનેએ બન્નેને નવરાશના સમયમાં રમતો રમવાની ના પણ ન પાડતા ત્યાંનો સ્ટાફ એક પરિવારની જેમ રહેતો એમાં પણ કૃણાલ અને