આવી લગ્નની જાન

(14)
  • 4.2k
  • 970

*આવી લગ્ન ની જાન*. વાર્તા..૧૨-૧૧-૨૦૧૯ આજે આશાના લગ્ન હતા ... જાન અમદાવાદ થી ચરોતર ના એક ગામડામાં આવતી હતી તો જાનના સ્વાગત માટે પૂરજોશથી તૌયારી થઈ રહી હતી.... આશાના પરિવાર ના આ લગ્ન હેમેખેમ પતે એ માટે દોડધામ કરી રહ્યા હતા.... આશા ને તૌયાર કરી દીધી હતી કે જેથી ફોટાઓ પાડી શકાય... લગ્ન નો માહોલ હતો એટલે શરણાઈ વાગી રહી હતી અને અમુક સગાં વ્હાલા, કુટુંબ ના બધાં વારાફરતી આશા જોડે ફોટા પડાવી રહ્યાં હતાં... અને કુટુંબની બહેનો લગ્ન ગીતો ગાઈ રહી હતી... લગ્ન નાં મંડપ નીચે નાના છોકરાઓ દોડાદોડી કરી રમી રહ્યા હતા..... આશાનું ઘર ગામની વચ્ચે હતું અને