છેલ્લી કડી - 2

(14)
  • 4.7k
  • 1
  • 1.8k

. વિરાટ સામે બાથ કારણકે આ ચીંથરેહાલ, દાઢી વાળ વધેલો પુરતું ખાધાપીધા વિના પાતળો પડી ઉંમરથી ક્યાંય ઘરડો લાગતો હું કોણ છું? એ મારો આજનો વેશ છે. કદાચ પાંચ વર્ષ થયા હશે, એ પહેલાંની પ્લેનની સીટના અવશેષો મારા અંગે વીંટયા છે. જો દૂર દેખાય મારા પ્લેનના અવશેષો.તો હું છું.. MH370 ફ્લાઇટનો ભારતીય પાઇલોટ. મારા આ દેખાવની જગ્યાએ આવો, મને જુઓ 8.3.2014 ના. હું ક્લીન શેવ, મલેશીઅન એરલાઇનના યુનિફોર્મમાં સજ્જ સોહામણો, આત્મવિશ્વાસથી છલકાતો ભારતીય પાઇલોટ છું. ચોંકી ગયા ને? મારું બાળપણથી એક કુશળ પાઇલોટ બનવાનું સ્વપ્ન હતું. એ મેં સિદ્ધ કર્યું. ગમે તેવાં કપરાં ચડાણ ઉતરાણ, આ છેલ્લાં નિર્જન ટાપુ પરનાં સહીત