કળયુગના ઓછાયા -૧૫

(91)
  • 3.7k
  • 5
  • 2.1k

અક્ષતને પહોચીને ઉતરીને શ્યામના ઘરે જવા માટે કોઈને પુછવુ પડશે એ ચિંતા જતી રહી કારણ ને તેની બધી પુછપરછ કરનાર કાકાએ સામેથી જ કહી દીધું કે શ્યામભાઈ મારી બાજુમાં રહે છે હુ તમને ત્યાં લઈ જઈશ....થોડો સાકડો રસ્તો, અમુક જગ્યાએ થોડા ખાડા ખડિયાવાળો રસ્તો....ને એ ખીચોખીચ ભરેલી જીપ કે એક બ્રેક લાગતા જ બધા એક બીજા પર પડે.... શ્વાસ પણ માંડ માંડ લેવાય.... આ બધાથી અક્ષત ને થોડી મુઝવણ થાય છે પણ રૂહી માટે કંઈ ઉપાય મળશે એ વિચારીને બધુ ચલાવે છે અને આખરે તેનો મુકામ આવી જાય છે..... થોડીવારમાં પહોચે છે તો શ્યામનો એ નાનકડા ગામમાં બહુ સારો એવો