રેકી ચિકિત્સા 9 - 10

  • 7.3k
  • 2.7k

વ્હાલા વાચક મિત્રો, કોમ્પ્યુટરમાં ટેકનીકલ ખામી ને લીધે સીરીઝ સમયસર પ્રકાશિત કરી શક્યો નથી માટે માફી ચાહું છું. હવે બે-બે પ્રકરણ એક સાથે પ્રકાશીત થશે જેથી આપનો વાંચવાનો રસ જળવાઈ રહે. આભાર. રેકી સંબંધીત કોઈ પણ મુંજવણ હોય તો +919925012420 ઉપર સંપર્ક કરશો. પ્રકરણ 9. સમૂહ સારવાર માટેનાં સૂચનો: ð આગળ અને પાછળની સ્થિતિમાં શક્ય હોય ત્યાં સુધી જોડી બનાવવી. ð શરીરના આગળના ભાગની સારવાર એક સાથે કરો. ð મૂલાધાર અને માથાની સારવાર એકી સાથે આપવાથી વધુ લાભદાયી બને છે. ð એક વ્યક્તિને ત્રણ વ્યક્તિઓ સાથે સારવાર આપવા માટે ત્રણે વ્યક્તિઓને પહેલેથીજ પોઝીશન વહેંચી આપવી. જેથી ત્રણે વ્યક્તિઓ