મૃત્યુ પછીનું જીવન - ૧૦

(22)
  • 4.1k
  • 1.8k

મૃત્યુ પછીનું જીવન—૧૦ આપણે પહેલાં જોયું ,કે રાઘવ મૃત્યુ પછી એની પ્રેમીકા હીનાના ઘરમાં ફરી રહ્યો છે . હીના રાઘવને છોડી એનાં દોસ્ત સુજ્જુને પસંદ કરવાનાં પોતાનાં નિર્ણય બદલ આજે પણ અફસોસ કરી રહી છે . એની પાસે બધું જ છે , છતાય એ રાઘવના પ્રેમ વિના અધુરી છે ...હવે આગળ