મારો શું વાંક ? - 13

(53)
  • 3.7k
  • 5
  • 1.7k

રહેમત બોલી.... અબ્બા! આપણે આ સગપણ એ બધાનાં ઘરે જઈને ખાનગીમાં નહીં તોડીએ. હવે ઘરવાળા બધાં વિચારમાં પડી ગયા કે રહેમત શું કહેવા માંગે છે. શકુરમિયાં બોલી ઉઠ્યા.... રહેમત! તું શું કહેવા માંગે છે? કાઇં બરોબર સમજાણુ નઈ. રહેમત બોલી..... અબ્બા! આ રિવાજ તોડીને આપણે સમાજમાં એક દાખલો બેસાડવો જોઈએ. ગામના બીજા લોકોનેય આ કુરિવાજની કેટલી ગંભીર અસર પડે છે તેની જાણ થવી જોઈએ. જેથી બીજા લોકોય આવી રીતે નાનપણમાં સગપણ કરતાં અટકે.