દિલાસો - 11

  • 3.4k
  • 1
  • 1.1k

હવે રાજુ તેની બહેન કાન્તા અને માં.. ની મધુર ખાટી મીઠી વાતો કાન ધરીને સાંભળતો હતો. એટલામાં કાન્તા એ ઉંચા સ્વરમાં કહ્યું " અલ્યા રાજુ કેમ કંઈ બોલતો નથી. ? ""આ શું બોલે કાન્તા...! " " કેમ માં...? "" તને ખબર નથી કે શું ? આ રાજુ એક નંબરનો દારૂડીયો બની ગયો છે. એ પણ તારા લગન કર્યા પછી તો વધારે દારૂ પીવાનું ચાલુ રાખ્યું છે. એ પણ પોતાના પત્ની અને છોરાની જરા પણ પરવા કર્યા વગર..."કાન્તા એ આ વાત સાંભળીને ઉંચા અવાજે કહ્યુંઃ" માં.. એની તમને બરાબર રોક ટોક કરીને ખબર અંતર લીધી છે કે નહીં. ?"" કાન્તા ... એને