પ્રેમનાદ - ૩

(14)
  • 3.5k
  • 1.6k

.........નીરવતા આખા જંગલ માં પ્રસરી ગઈ હતી. એવું જણાતું હતું કે કોઈ ભયંકર તુફાન આવનો હોય એની પહેલાં જે સન્નાટો છવાયો હોય તેમ. હવેલી પાછળ મળેલી લાશ ને જોઈ સૌ કોઈ સ્તબ્ધ બની ગયા હતા. ખોફ ની સાંકળ થી બંધાયેલા સૌ કોઈ નિશબ્દ હતા. આ લાશ એવા કયા રહસ્યો લઈ ને આવી હતી ? અને તેનો કોઈ સબંધ પેલા ખોફનાક માણસ સાથે હસે કે નઈ? હવે આગળ...... .... હવેલી ની પાછળ ઉભેલા સૌ કોઈ ની નજર લાશ પર હતી. વૃક્ષ પરથી સરી પડતા પાંદડા ઓનો નાજુક અવાજ આ ઘોર નીરવતા આગળ કંઇક મોટો જ જાણતો હતો એટલી પ્રબળ નીરવતા વ્યાપેલી