જિંદગી તું ક્યાં લઇ જઇશ - ૫

  • 4.9k
  • 2
  • 1.8k

આ બાજુ પોલીસે તથા કમિશ્નરે કેસ બંધ કરવાનું કહ્યું . આગળ કોઈ ને કઈ સમજ પડતી ન હતી કે કરીયે તો શુ કરીયે .અવે ખાલી ને ખાલી ભગવાન પર ભરોસો રાખી ને બેસવાનું હતું . જિંદગી તું ક્યાં લઇ જઇશ : ભાગ -૫ આમ ને આમ ૩ અઠવાડિયા વીતી ગયા , કાવ્ય નો પત્તો ના લાગ્યો , વાત વમળ માં બધું ફેલાતું રહ્યું , ન્યૂઝપેપર માં કાવ્ય લાપતા પેહલા પાન થી અવે અદ્રશ્ય થયી ગયું , બધા તો જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ પોતાના કામ ધંધે આગળ વધતા ગયા , જેટલા કોમ્પિટિટર્સ હતા એ પણ આ મોકા નો