હાસ્યથી પરિવર્તન

(11)
  • 2.4k
  • 1
  • 706

12 માં ધોરણમાં ભણતો સાકેતના ભણતરમાં એવો વળાંક આવ્યો કે સાકેતનો અભ્યાસમાં અને તેના સ્વભાવ તેની રહેણી કરણી બધામાં 180 ડિગ્રી નો ફર્ક આવી ગયો. સાકેતે તેની કૉલેજ માં ફર્સ્ટ આવવા લાગ્યો. અને કોલૅજ થી બહાર નીકળતા જ સાકેત ને 45 લાખ નું પેકેજ પણ મળી ગયું. આજે સાકેતની મમ્મી ને સાકેત પર ખુબ જ ગર્વ અનુભવી રહી છે. આ બદલાવનું કારણ પણ તેની મમ્મી છે. આ બદલાવ પહેલાની વાત છે. સાકેત ખુબ જ હોશિયાર તો હતો જ . પણ તે તેના દોસ્તો ના રવાડે ચડી ને ખુબ જ બગડી ગયો હતો. સાકેત જયારે 8માં ધોરણમાં ભણતો હતો ત્યારે તેની