ખોળાનો ખૂંદનાર

(11)
  • 3k
  • 878

ઉતાવળે પગથિયાં ચડને મંદિર સામું દેખાય છે હવે આઘુ નથી..છણકો કરતા સાસુએ વહુને કહ્યું.. અરે હું જ્યારે તારી ઉંમરની હતી ત્યારે આવા કઈક ડુંગરા ચડી ગઈ તી!! હાલ હાલ જલ્દી કર વરસાદ આવું આવું થયો છે વાદળ જોઈને લાગે છે હમણાં તૂટી પડશે. સાસુની વાત કાને ધરી વહુએ થોડી ગતિ પગથિયાં ચડવામાં વધારી.ત્યાં વરસાદનો એક રેડો વર્ષીને અલોપ થઈ ગયો.એટલે વહુએ કીધું.. બા ઉતાવળે પગથિયાં ચડવામાં ધ્યાન રાખજો !!પગથિયાં ભીના થઇ ગયા છે લપસી