પહેલું સુખ તે જાતે નર્યા.....

(16)
  • 50.8k
  • 2
  • 10.2k

પહેલું સુખ તે જાતે નર્યા . ...... શરીર સ્વાસ્થ્યને સોથી વધુ મહત્વ આપવામાં આવે છે. જો તમે સ્વસ્થ છો શરીરે તો જ તમે સુખી રહી શકો. આ તમે પણ સારી રીતે જાણો છો અને સમજો છે. તમે પોતેજ વિચારો કે તમે બીમાર છો અરે જરા પગ દુખે કે તાવ આવે તો પણ \કઈ ગમે નહિ અને કઈ કરવાનું મન ન થાય કામ માં મન પણ ન લાગે કે કઈ મજા નથી પડતી તેમ લાગે છે.. તમારી પાસે પેસા છે ફરવા જવાનું મન છે ઘણું કરવું છે પણ કોઈ બીમારી છે કે ડાયાબીટીશ છે અરે પગ ને સાંધા દુખે છે