ભણેલાં અભણ

(14)
  • 6.4k
  • 2
  • 1.1k

ભણેલાં અભણ આ લેખ લખવા પાછળ નો હેતુ સમાજ માં જે પરિસ્થિતિ નુ નિર્માણ થઈ રહ્યું છે એનાથી માહિતગાર કરવાનો છે. આજે આપણાં સમાજ માં ભણેલાં તેમજ સંપત્તિ વાળા લોકોની જ બોલબાલા છે. પણ આમાં ના કેટલાક લોકો પોતાની સંપત્તિ અને જ્ઞાન નો દુરુપયોગ કરે છે એ ખુબ જ આપત્તિ વાળી વાત છે. આજકાલ સોશિયલ મિડીયા તેમજ બહારની દુનિયા મા જે કઈ પણ ચાલી રહ્યું છે એમાં કયાંકને ક્યાંક ભણતર પણ સંડોવાયેલું છે. બે જ વ્યક્તિ ઓ વધારે બોલે, એક વધારે ભણેલો અને બીજો અભણ..પરંતુ આજે જે આપણે જોઈએ છીએ એમાં આ બંન્ને માં કોઈ ફરક રહ્યો નથી. પછી સરકાર