શિકાર - પ્રકરણ ૨૧

(25)
  • 2.7k
  • 1.4k

શિકાર પ્રકરણ ૨૧ રોહિતભાઇની હયાતીનાં એંધાણ મળ્યા પછી ગૌરી પાછળ રાજકોટ જવાનું ટાળ્યું તો ખરાં પણ રહેવાયું નહી જ એનાં હૈયે જ બંડ પોકાર્યુ ન રહી શકાયું એ સવારે નીકળી ગયો રાજકોટ તરફ કાર લઈને.. લગભગ રાજકોટ ના પાદરે જ એ બેય ક્રોસ થયાં હશે પણ બંને એક બીજા ની હાજરી થી અજ્ઞાત સામ સામે પસાર થઈ ગયાં. આકાશ તો એની