સનમ તારી કસમ - (ભાગ ૫)

  • 7.7k
  • 1
  • 2.4k

નીલ અને બીટ્ટી રાજુને લઈને પોતાના ટાર્ગેટ પોઇન્ટ પર આવે છે. રાજુ પણ મનમાં ખુશ છે કે આજે તેને કોઈક પોતાનું કહેવા વાળું મળ્યું પણ તેને ખબર નથી તે જેની સાથે પોતે આવી ગયો છે તે કોણ છે અને શુ કામ કરે છે.રાજુની દુનિયા તો ફક્ત ચાહની દુકાન સુધી જ હતી ત્યાં જ જન્મ્યો અને તે જ શીખ્યો જે તેને ત્યાંથી શીખવ્યું.આ હું છે નીલ ભાઈ???થોડી વાર બીટ્ટી એ રાહ જોઈ કે કદાચ રાજુના આવ્યા પછી નીલમાં બદલાવ આવે અને કંઈક બોલે પણ બટાકા કાંઈ પાણીમાં ઉગે ખરા !બેટા રાજુ ઇધર આ મેં તુજે સમજાતા હું,હમ તીન આદમી