દેવદૂત

(20)
  • 6.3k
  • 1
  • 1.6k

વાર્તા: દેવદૂત લેખક: જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.97252 01775 એક શહેરમાં ગુંડાઓનો ભયંકર ત્રાસ હતો.આ ગુંડાઓ ના ત્રાસ માંથી કેવી રીતે છૂટવું તે પ્રજાને સમજાતું નહોતું.રોજ સવાર પડે અને કોઈનું અપહરણ થયું હોય,કોઈનું ખૂન થયું હોય,કોઈનો બળાત્કાર થયો હોય,કોઈ વેપારીને બ્લેકમેલ કર્યો હોય,શહેરમાં દારૂ ની બેરોકટોક હેરાફેરી હોય. પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ હતી.કોઈ ઉકેલ દેખાતો નહોતો.પોલીસ પણ લાચાર બનીને આ ખેલ જોઈ રહી હોય ત્યારે પ્રજા શું કરી શકે? એકાદ બે વિરલાઓએ અવાજ ઉઠાવવાની કોશીશ કરી હતી પણ એમની જે દશા કરવામાં આવી હતી તે લોકોએ જોઈ હતી.કોઈ હોળી નું નાળિયેર બનવા હવે તૈયાર નહોતું. એવામાં એક સાધુ મહારાજ ની તેમના