એકનાં પ્રેમમાં એક નો ભોગ

(14)
  • 2.3k
  • 3
  • 871

*એકનાં પ્રેમમાં એકનો ભોગ*‌ લઘુકથા.. ૧૧-૧૧-૨૦૧૯ અનોખી રૂપ રૂપનો અંબાર અને સાલસ સ્વભાવની. ખુબ જ હોંશિયાર અને પ્રેમાળ. એનું ડ્રોઈંગ એટલું સરસ કે એ આબેહૂબ કોઈનો પણ સ્કેચ બનાવી આપે. આમ એ પોતાની દુનિયામાં ખુશ રહેતી.. બ્રાહ્મણ સમાજ ના પ્રમુખ હતા અનોખી ના પપ્પા. નાતમાં એમનું બહું જ માન હતું. બધા એમને પુછીને જે કોઈ નવું કામ કરતાં. આમ અનોખી ના પપ્પા નો વટ હતો. અનોખીની મોટી બહેન લતા નું નાતમાં નક્કી કર્યું. અનોખી એનાં પપ્પા ને ખુબ જ પ્રેમ કરતી હતી એનાં પિતા કહે એ જ કરતી હતી.... લગ્ન નો દિવસ હતો એ દિવસે લતા બ્યુટી પાર્લરમાં તૈયાર થવા