વિષાદ યોગ - પ્રકરણ-49

(156)
  • 7.1k
  • 1
  • 4.1k

વિષાદયોગ-પ્રકરણ-49 ‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####----------- વિલીએ સવારે નવ વાગે કારને સ્ટાર્ટ કરી અને કારને દરબારગઢની બહાર કાઢી. કાલ રાતથીજ વિલીને કંઇક અઘટીત બનવાનું છે તેવા ભણકારા વાગતા હતા. જ્યારે તેણે ઘરે ફોન કર્યો ત્યારે તેની પત્નીએ પણ તેને કહ્યું મને કંઇક અશુભ બનવાના સંકેત દેખાઇ રહ્યા છે. આ સાંભળી વિલીને થોડો ડર લાગ્યો પણ તરતજ તેણે કહ્યું “હવે એવું કંઇ ના હોય. તું ખોટી ડરે છે. મને હાથ લગાવવાની કોની હિંમત છે.” પછી થોડી આડા અવળી વાતો કરી વિલીએ ફોન મુકી દીધો પણ પછી તેને રાતે મોડે સુધી ઉંઘ ન આવી હવે તેને અનિષ્ટની આશંકા ઘેરી વળી હતી તે ક્યાંય સુધી