સિક્કા ની ત્રીજી બાજુ - ઉધાર ચૂકતે

  • 4k
  • 807

હીરો નો વાર્તાઓ તો સૌએ વાંચી છે, આ વાર્તા છે એક ખલનાયક ની. ભોપાલ ગેસ દુર્ઘટના માં જ્યારે એના પરિવાર નો ભોગ લીધો ત્યારે જ એણે નક્કી કરેલું કે જે એ દુર્ઘટના માટે જવાબદાર છે એ શોધશે અને આખરે એ વ્યક્તિ તેને મળી ગયો. આ વાર્તા મારુ બહારવટુ,શાંતિદૂત અને ભાસ્કરા સાથે જોડાયેલી છે એટલે પેહલા એ વાર્તાઓ વાંચી જવી.