HOUSE ARREST : ફિલ્મ રીવ્યુ

(22)
  • 2.9k
  • 1
  • 942

House Arrest નેટફ્લિક્સ ફિલ્મ રીવ્યુ"હિકિકોમોરી" કભી નામ સુને હો કા....."કોઈ કિડનેપ કરીને આપણને કોઈ ઘરમાં બંધ કરી રાખે એ વાત સમજાય પરંતુ કોઈ વ્યક્તિ આપમેળે પોતાના જ ઘરમાં પોતાને જ કિડનેપ કરીને જીવે તો શું કહેશો?? હું વાત કરી રહ્યો છું નેટફ્લિક્સ પર આવેલી એકદમ લેટેસ્ટ ફિલ્મ "હાઉસ અરેસ્ટ" વિશે. લાખોપતિ સફળ માણસ પોતાનાં આલીશાન ઘરમાં પોતાને જ બંધ કરી રાખે છે. ન કોઈ ચિંતા કે ન કોઈનો દબાવ. બસ, સ્વેચ્છાએ જાતનું કરેલ કિડનેપ. એટલે કે, નક્કી કરે છે કે, જ્યાં સુધી અંદરથી ઈચ્છા ન થાય કે, હવે બહુ થયું. હવે બહાર જવું છે ત્યાં સુધી ઘરની બહાર પગનો અંગુઠો પણ