જિંદગી તું ક્યાં લઇ જઈશ - ૪

  • 4.7k
  • 1
  • 1.3k

(અવે તો પળ પળ ભારે થતી ગયી , કાવ્ય ના બધા મિત્રો ને , બધા ઓળખાતા લોકો ને , બિઝિનેસ્સ માં ઓળખતા લોકો ને પૂછી વળ્યાં પણ ક્યાં ય કાવ્ય નો કોઈ પત્તો લાગ્યો ના .) જિંદગી તું ક્યાં લઇ જઈશ : ભાગ -૪ લોકો એટલી વાતો , ઘણા બધા તો એવું પણ બોલવા લાગ્યા કે હજી ગયા વર્ષે તો આજે જ આ લોકો ના લગ્ન થયા હતા ને આજે જ કાવ્ય ગાયબ થયી ગયો , નક્કી લગ્ન માં જ કઈ તકલીફ હશે , આવું સંભાળી ને રાશીબેન બોલ્યા : મારી નિયતિ અને કાવ્ય ની વચ્ચે કોઈ તકલીફ નથી ,