કાવતરુ

(45)
  • 6.4k
  • 1
  • 1.7k

સૌરાષ્ટ્રના વેરાવળ નું એક ગામ જ્યાં વિજય નામનાંવકીલ રહેતા હતા. તેમનો ઉછેર ગરીબીમાં થયો હતો. વિજયના પિતા ઘણા માથાભારે મિજાજના હતા. તેનું નામ કારા ભાઈ હતું. તેમની પાસે પસાસ - છાઠ વીઘા ખેતી હતી પણ તેમાં બાવળ ઉભા હતા તેમાં હજી ઘણું કામ કરવા નું બાકી હતું. છોકરા હજી નાના હતા, ગામમાં ઘણું વેર હતું એટલા માટે ઘણું ધ્યાન રાખી રાતો કાઢવી પડતી હતી . વિજય થી મોટા બે ભાઈ અને એક તેનાથી નાની બેન હતી, બધાથી મોટા ભાઈ નું નામ કાનજી હતું અને એનાથી નાનાનું નામ ગેલો હતું. જ્ઞાતિમાં તેઓ દલિત હતા અને ગામમાં એક જ કુટુંબ હતું બાકી