મારા કાળજાનો કટકો..

(24)
  • 4.5k
  • 1
  • 1.2k

મીના ના પતિ હરીશ ને કામે થી બહાર જવાનું રહેતું... હરીશ 10 દિવસ માંથી 4 દિવસ તો બહાર જ હોય... એટલે ઘરે મીના અને તેનો દીકરો શિવ બંન્ને એકલા જ રહેતા... પણ આ વખતે ન બનવાનું બન્યું... મીના રસોડા માં તેના અને શિવ માટે રસોઈ બનાવતી હતી... અને શિવ ને બહાર ટીવી દેખવા બેસાડ્યો હતો... મીનાનું થોડું ધ્યાન હતું તો એટલામાં શિવ ક્યારે ટીવી દેખતા દેખતા બહાર નીકળી ગયો એ મીના ને ખબર જ ના પડી... મીના રસોઈ બનાવતા બનાવતા શિવ ને દેખવા આવી તો મીના ના પગ નીચે થી જમીન જ ખસી ગઈ... ઘરમાં બધી જ જગ્યાએ આમ તેમ