હેલુ નુ રોમાંચક સપનું - ભાગ-૩

  • 4.7k
  • 1.6k

હેલુ એ અશ્વિની નગર ને જોયું અને નવા કપડા પણ લીધા. અમુક ખુશી મળી પણ પોતાની મા થી દૂર હોવાથી દુખી પણ હતી.હવે આગડ મીઠી પોતાને મન ગમતો ડ્રેસ પેહરી ને આખા ઘર મા ફરી રહી હતી, હેલુ તેને જોઈ ને ખુશ હતી. ત્યાં વાયુ આવ્યો અને બોલ્યો કે હવે બસ કરી મીઠી શું ક્યારની આમ તેમ ફરે છે "માં" આવતી જ હસે. પછી મીઠી એ કપડા બદલી ને હેલુ ને પુછયુ કે તને કેવા લાગ્યા તારા અને મારા નવા કપડા, કેવી લાગી રિમી ને પિંકી માસી? મને બન્ને માસી ગમ્યા , ને તેનાથી પણ વધુ અશ્વિની નગર ગમ્યું. અહીં બીજું